ફક્ત ગ્રીન કાર્ડ યથાવત્ રહેતા નહીં! અમેરિકાનું ચેતવણીભર્યું નિવેદન

ફક્ત ગ્રીન કાર્ડ યથાવત્ રહેતા નહીં! અમેરિકાનું ચેતવણીભર્યું નિવેદન

અમેરિકામાં સ્થાયી થવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે, પરંતુ તે તમને અનિશ્ચિત સમય માટે રહેવાની ગેરંટી નથી આપતું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે સ્પષ્ટ કહ્યું છે કે, જો પ્રશાસન ઇચ્છે તો ગ્રીન કાર્ડ ધારકોને કોઈપણ સમયે પાછા મોકલી શકાય.

દूसરી બાજુ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘ગોલ્ડ કાર્ડ’ યોજના લાવી રહ્યા છે. આ યોજના અનુસાર, વિદેશી નાગરિકો જો અમેરિકામાં રોકાણ કરે તો તેઓને ત્યાં રહેવાની વિશેષ છૂટછાટ મળશે. આ નવું પગલું નાણાં રોકાણકારો માટે વધુ લાભદાયી બની શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *