સવારની હેડલાઇન્સ
June 14, 2025
▶ ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે
▶ કોંગ્રેસ પ્રમુખ ખડગે આજે અમદાવાદની મુલાકાતે
▶ પ્રિયંકા ગાંધીની વાયનાડની 2 દિવસની મુલાકાત
▶ ઇઝરાયલે ઇરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા, મિસાઇલો છોડ્યા
▶ યુએસ સેનાએ ઇઝરાયલને મદદ કરી, ઇરાની મિસાઇલો તોડી પાડી
▶ ઇંગ્લેન્ડના ફૂટબોલ દિગ્ગજ ડેવિડ બેકહામને નાઈટહૂડ મળ્યો